બરછટ વાળને સિલ્કી બનાવશે આ હેર માસ્ક

credits: meta ai

જો તમારા વાળ ફ્રિઝી, રૂખા અને બેજાન બની ગયા હોય તો કોર્ન ફ્લોરનો હેર માસ્ક મદદરૂપ બની શકે છે.

કોર્ન ફ્લોર વાળને સ્મૂથ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આ માસ્ક વાળમાં ભેજ જાળવી રાખે છે અને ડ્રાયનેસ ઘટાડે છે.

હવે આ મિશ્રણને ધીમી આંચ પર થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.

વધુ પોષણ માટે 1 ચમચી નાળિયેર તેલ પણ ઉમેરી શકો છો.

આ માસ્ક વાળને સિલ્કી અને મેનેજેબલ બનાવવામાં મદદ કરે છે.

અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

નિયમિત ઉપયોગથી ફ્રિઝી અને રૂખા વાળની સમસ્યામાં રાહત મળી શકે છે અને વાળ રેશમ જેવા મુલાયમ બની શકે છે.

તૈયાર માસ્કને વાળના મૂળથી લઈને છેડા સુધી લગાવો.

More Web Stories

ના કેવીટી, ના દુખાવો, બાળકોમાં આ આદતો કેળવોજાંબુ ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓડ્રાય સ્કિનથી છો પરેશાન? ઓવરનાઇટ લગાવો આ જેલવૃદ્ધાવસ્થામાં પણ તંદુરસ્ત રહેવા માટે આ પાંચ ભારતીય સુપરફૂડ્સ છે જડીબુટ્ટી સમાનView All