વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ ચિયા સીડ ડ્રિંકસ, શરીરને મળશે ઠંડક
ચિયા બીજના વિવિધ પ્રકારના ડ્રિંકસ વજન ઘટાડવા, પેટનું ફૂલવું અને ત્વચા અને શરીરની અન્ય સમસ્યામાં મદદરૂપ છે
રસદાર તરબૂચ અને ચિયા બીજનો રસ, તરબૂચ એક રસદાર, મધુર અને તાજગી આપતું ઉનાળાનું ફળ આ પીણાંનું સેવન સ્વસ્થ ઉર્જા પ્રદાન કરે છે
લીંબુ, લેમનગ્રાસ અને ચિયા સીડ ડ્રિંકસ ઉનાળાનું તાજગી આપતું પીણું, આ પીણું શરીરને ઉર્જા આપશે
ચિયા બીજ સાથે તાજું નારિયેળ પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરું પાડે છે અને શરીરને ઝડપથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે
ચિયા બીજ સાથેની માચા ચા એન્ટીઑકિસડન્ટોને વધારે છે, આ પીણાંમાં રહેલા પોષક તત્વો તમારી ત્વચાને સૂર્યપ્રકાશની હાનિકારક અસરોથી બચાવવામાં મદદ કરે છે.
યાદ રાખો કે સ્વાસ્થ્યમાં લાભ લેવા માટે ચિયા બીજને હંમેશા 15-20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવા જોઈએ
ચિયા બીજ ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ અને આવશ્યક ખનિજોથી ભરપૂર હોય છે, જે શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે, પાચનમાં મદદ કરે છે અને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે.