જ્યુસ, ચા કે કોફી ખાલી પેટે પહેલા શું પીવું જોઈએ
સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા કે કોફી ક્યારેય ન પીવી જોઈએ.
ચા અને કોફીમાં કેફીન અને એસિડનું પ્રમાણ હોય છે, જે ખાલી પેટમાં જતા જ ગેસ, એસિડિટી અને પેટમાં બળતરા પેદા કરે છે.
સવારે ખાલી પેટે મોસંબી કે સંતરા જેવા ખાટા ફળોનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી થઈ શકે છે.
ખાલી પેટે લીલા શાકભાજી કે આમળા-એલોવેરાનો જ્યુસ પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
સવારની બેડ-ટી બ્લડ સુગરમાં અચાનક વધારો કરે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ખાલી પેટે ચા કે કોફી પીવાથી પાચનક્રિયા નબળી પડે છે અને આખો દિવસ ભૂખ ઓછી લાગે છે.
ચા અને કોફીમાં કેફીન અને એસિડનું પ્રમાણ હોય છે, જે ખાલી પેટમાં જતા જ ગેસ, એસિડિટી અને પેટમાં બળતરા પેદા કરે છે.
સવારે ખાલી પેટે સૌથી પહેલાં નવશેકું પાણી અથવા ફ્રેશ જ્યુસ પીવો સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે.