T20 વિમેન્સ વર્લ્ડકપની તમામ સિઝન રમનાર ખેલાડી
ભારતની હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડકપમાં 726 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે 1216 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ 503 રન બનાવ્યા અને 40 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકાની મેરિઝેન કાપે 453 રન બનાવ્યા અને 31 વિકેટ લીધી.
શ્રીલંકાના ચમીરા અટાપટ્ટુએ 711 રન બનાવ્યા અને 13 વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈને 785 રન બનાવ્યા અને 29 વિકેટ લીધી.
વેસ્ટ ઈન્ડીઝની સ્ટેફેન ટેલરે 1014 રન બનાવ્યા અને 33 વિકેટ લીધી.