- ચક્રવાત ગેમનને લીધે સેંકડો ઘર, હજારો લોકો બેઘર
- અનેક વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થયું
- મડાગાસ્કરના 150 કિલોમીટર કરતાં વધુ ઝડપે પવન ફુંકાયો
આફ્રિકન દેશમડાગાસ્કરમાં ચક્રવાત ગેમેનને કારણે 14 લોકોનાં મોત થયા છે. અન્ય ત્રણ ઘાયલ થયા છે, જ્યારે અન્ય ત્રણ હજુ લાપતા છે. મેડાગાસ્કરની નેશનલ રિસ્ક એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ (BNGRC) એ ગુરુવારે જણાવ્યું હતું કે, ચક્રવાત ગેમેન શુક્રવારે સવારે મડાગાસ્કરના ઉત્તરીય છેડે લેન્ડફોલ કર્યું હતું, મળતી માહિતી મળી હતી.
દેશના સાત વિસ્તારોનો નાશ કર્યો













