- સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નાગરિકોને મોકવામાં આવી રહી છે સહાય
- સંસ્થાઓએ અનેક ડીલીવરી ફ્લાઈટ્સનું કર્યું આયોજન
- અપહ્યત નાગરિકોનાં ફોટા મૂકી તેમને યાદ કરવામાં આવ્યા
માનવીય સહાય માટેની ડિલિવરી ફ્લાઈટ એલ અલમાં ઈઝરાયેલનાં અપહ્યત નાગરિકોનાં ફોટા મુકવામાં આવ્યા હતાં. 24 ઓક્ટોબરે બેન ગુરિયન એરપોર્ટ પર પહોંચેલું એલ અલ પ્લેન મુસાફરો કે સુટકેસથી ભરેલું ન હતું. મુસાફરોની ગેરહાજરીમાં તબીબી પુરવઠો પહોંચાડી રહેલી ચાર્ટર ફ્લાઇટે ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા વ્યક્તિગત બંધકોના ફોટા મૂક્યા હતાં. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રિયર એડમ ડેનિયલ હગારીએ સોમવારે જણાવ્યું હતું કે સેનાએ અત્યાર સુધીમાં 222 લોકોના અપહરણની પુષ્ટિ કરી છે.
આતંક સામે લાચારી













