- 780 વોટ પક્ષમાં અને 72 વોટ વિરોધમાં
- ગર્ભપાતની કાયદાકીય ગેરેંટી આપનારો એકમાત્ર દેશ બન્યો
- એફિલ ટાવર પર 'માય બોડી માય ચોઈસ'ની સાથે ઉજવણી કરાઈ
ફ્રાન્સના સાંસદોએ સોમવારે સંસદના એક સંયુક્ત સત્રમાં દેશમાં ગર્ભપાતને મહિલાઓના સંવિધાનિક અધિકાર બનાવવાના વિધેયકને મંજૂરી મળી છે. તેને લઈને મતદાન કરવામાં આવ્યું અને તેના પક્ષમાં 780 વોટ પડ્યા તો વિરોધમાં 72 વોટ મળ્યા. આ સાથે ફ્રાન્સ એક સંવિધાનિક અધિકારના રૂપમાં ગર્ભપાતની સ્પષ્ટ રીતે ગેરેંટી આપનારો એકમાત્ર દેશ બન્યો છે. અર્બોશન રાઈટ્સ એક્ટિવિસ્ટ સેન્ટ્રલ પેરિસમાં ભેગા થઈને પોતાની ખુશી વ્યક્ત કરાઈ. આ પછી એફિલ ટાવર પર 'માય બોડી માય ચોઈસ'ની સાથે ઉજવણી કરાઈ.
ફ્રાન્સનું ગૌરવ













