બાળકીના પિતા અને લગ્ન કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કોઇ કેસ દાખલ કરવામાં નથી આવ્યો. વર્ષ 2021 પછી અફઘાનિસ્તાનમાં બાળ વિવાહના કેસ વધ્યા છે. 6 વર્ષની બાળકીની દુલ્હન બનેલી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે. બાળકીના પિતાએ તેને પૈસા માટે વેંચી છે. અને બદલામાં 45 વર્ષના શખ્સને લગ્ન કરવા માટે પુત્રીને આપી દીધી છે.
તાલિબાન અધિકારીઓેએ મેળવ્યો બાળકીનો કબ્જો













