દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં ધરતી ત્રણ વાર ધ્રુજી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ભૂકંપમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ દેશમાં અને પડોશી ઇન્ડોનેશિયા અને જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર ફિલિપાઇન્સમાં 3 ફૂટ ઊંચા મોજાં ફટકાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો
પરથી ભૂકંપની તીવ્રતા સમજી શકાય છે.
Peter Philipના Harriet Sperling સાથે લગ્ન, જાણો કેમ ચર્ચાનો વિષય છે આ પ્રસંગ?












