ટેરિફને લઈને અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન સામે આવ્યુ છે. નેતન્યાહૂએ કહ્યું કે તેઓ પીએમ મોદીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે કેટલીક સલાહ આપશે. પીએમ મોદી અને ટ્રમ્પ બંને તેમના નજીકના મિત્રો છે. તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે.
ઇઝરાયલની શું છે સલાહ ?













