ઇઝરાયલી સેના અને ગાઝા વચ્ચેનું ઘર્ષણ વધારે આગ પકડી રહ્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેમની સેનાએ ગાઝા પર વિનાશક હવાઈ હુમલો કરીને હમાસ સંગઠનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયલી સેના તરફથી ગાઝામાં હમાસના આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાને તોડી પાડયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
IDF સૈનિકો પર હતી હમાસની નજર













