જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેનો બદલો લેવા અને પાડોશી દેશને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર અટકાવ્યા છે. અને તેમની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ કડક વલણ સામે પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી રહી છે. તેમના વેપારી સંબંધો ખત્મ થવાના આરે છે. પાકિસ્તાનનો વેપાર પાયમાલી તરફ વધી રહ્યો છે. કારણે તેનું પિંક સોલ્ટ એટલે કે સેંધા નમકના ગ્રાહકો તેનાથી દૂર થયા છે.
પાકિસ્તાનના વેપારીની ચમક પડી ફિકી













