ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે અનૌપચારિક મુલાકાત થઈ. જોકે આ મુલાકાત ઔપચારિક ન હોવા છતાં વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.













