ઇરાન અને ઇઝરાયલ વચ્ચે એટેક અને ભારે તણાવ વચ્ચે ઇરાને કરેલા હુમલામાં ઇઝરાયલની રાજધાની તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઇલથી રોકેટથી હુમલો કરી દીધો હતો. શહેરના કેટલાયે વિસ્તારોમાં સાયરન ફરી ગુંજી ઉઠ્યા છે. ઇરાને રોકેટથી ખેપ શહેરને નિશાન બનાવ્યુ છે. શહેરના વિસ્તારો ધુમાડાના ગોટે ગોટાથી છવાઇ ગયા છે. ઇઝરાયલી મિસાઇલે ડિફેન્સ સિસ્ટમની કેટલીક મિસાઇલ અને ડ્રોન હુમલામાં સૈન્ય સ્થળ, રક્ષા ઉદ્યોગ અને કમાન્ડથી નિયંત્રણ કેન્દ્રો પર ભારે મિસાઇલથી હુમલો કર્યો છે.
ઇઝરાયલી સૈન્ય અધિકારીએ કહ્યુ કે હુમલામાં 20 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો
ઇઝરાયલી સૈન્ય અધિકારીએ કહ્યુ કે હુમલામાં 20 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી એમ્બ્યુલન્સ સેવાને નુકસાન થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલી મીડિયા અનુસાર ઇરાની હુમલામાં મધ્ય ઇઝરાયલમાં 4 માળની ઇમારતમાં આગ ફાટી નીકળી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ અવીરત થઇ રહ્યો છે. આ હુમલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જ્યાં જુઓ ત્યાં ભયંકર તબાહી જોવા મળી રહી છે.
વિદેશ મંત્રાલયે એક વીડયોની પાસે એક ઉંચી બિલ્ડીંગને ભારે નુકસાન થયુ છે
ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સાર અનુસાર ઇરાનના દક્ષિણી ઇઝરાયલ બીરશેવા અને ઉત્તર હાઇફા પર મિસાઇલ ફેંકવામાં આવી છે. જેના કારણે ઓટોમન કાળની એક મસ્જિદને ભારે નુકસાન થયુ છે. વિદેશ મંત્રાલયે એક વીડયોની પાસે એક ઉંચી બિલ્ડીંગને ભારે નુકસાન થયુ છે. જેમાં ઇઝરાયલના ગૃહ મંત્રાલયની એક શાખા છે.
હાઇફા ઇઝરાયલનું પોર્ટ સિટી છે. જે સૌથી વધારે વ્યસ્ત બંદર અને નૌસેનાનો અડ્ડો કહેવાય છે. હાઇફામા વિદેશ મંત્રી ગિદોન સારે કહ્યુ કે ઇરાનના ઇરાદાઓ ખુબ શંકાસ્પદ છે. અમે ઇરાનના રેકોર્ડ પરથી એટલું તો કહી શકીએ કે ઇમાનદારીથી વાતચીત ન થઇ શકે.