PM નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના અને ઇજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય તેવી કામના. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે તેની શૂન્ય સહિષ્ણુતા નીતિ પર અડગ છે.'
4 લોકોના મોત, 20 ઘાયલ













