છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ભારે વરસાદ કારણે ભયાનક પૂર આવ્યું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે. આ વર્ષની ચોમાસાની સિઝનની સૌથી ઘાતક ઘટના આ પૂર બન્યું છે.
વરસાદ 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની આશંકા













