ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે બેતાબ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે તેના માટે અમેરિકાની મદદ માંગી છે અને કહ્યું છે કે તેમની ભારત સાતે વાતચીત કરાવી દો.
શાહબાઝે અમેરિકાને કહ્યું, એક વખત વાત કરાવી દો












