પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય લોકની તપાસ શરૂ છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયુ













