મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની સત્તા સંભાળી છે ત્યારે રાજકીય હડકંપ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે તેમનો કાર્યકાળ એક વર્ષ પૂર્ણ થયો છે. ત્યારે તેમની નિષ્ફળતાઓ સામે આવવા લાગી છે. બાંગ્લાદેશના કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે વ્યવસાય પણ ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં, સાવર, ગાઝીપુર, ચિત્તાગોંગ, નારાયણગંજ અને નરસિંગડીમાં 353 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે.
બેરોજગારીનો ગ્રાફ વધ્યો













