આ તમામ રાજદૂતોને પરત બોલાવવા માટે રાજનૈતિક નિયુક્તિને કારણભૂત માનવામાં આવી રહ્યુ છે. સરકારનું મત ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અને દબાણથી બચવાનું છે.
પોતાના રાજદૂત પરત બોલાવાયા
નેપાળમાં સરકાર પરિવર્તન થયુ છે. જેમાં ઓલી સરકાર પલાયણ થયા બાદ સુશિલા કાર્કિને વચગાળા સરકારના સીએમ તરીકેની સત્તા સોંપવામાં આવી છે. નેપાળની નવી સરકારે ચીન, અમેરિકા અને બ્રિટેન જેવા 11 દેશમાંથી પોતાના રાજદૂત પરત બોલાવી લીધા છે. નેપાળ સરકારે પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના કાર્યકાળમાં નિયુક્તિ 11 રાજદૂતોને પરત બોલાવવા માટેનો નિર્ણય લીધો છે. આ 11 રાજદૂતો નેપાળી કૉંગ્રેસ અને સીપીએન-યૂએમએલના કોટામાંથી ઓલીના પીએમ કાર્યકાળ દરમિયાન નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કયા-કયા રાજૂતોને અપાયા આદેશ ?
કૃષ્ણ પ્રસાદ ઓલી, શૈલ રુપાખેતી, ધન પ્રસાદ પંડિત, નેત્ર પ્રસાદ, રમેશ ચંદ્ર, જંગ બહાદુર ચૌહાણ, નરૈશ વિક્રમ ઢકાલ, શનીલ નેપાળ, ચંદ્ર કુમાર ધિમેરે, લોક દર્શન રેગ્મી, દુર્ગા બહાદુર સુવેદી, અમુક અધિકારીઓ પોતાના પદ પર યથાવત રહેશે. ભારતમાં નેપાળના રાજદૂત શંકર શર્માએ કહ્યુ હતુ કે, તેઓ પણ નિયુક્તિ બાદ તૈનાત છે. પરંતુ પીએમ કિરણ કાર્કિન્ પરત બોલાવવા માટેનો નિર્ણય કર્યો છે. સીએમ કિરણે જાતે જ શર્મા સરકાર મામલે તપાસ કરી છે. આ સરકારની સાથે નવી નિયુક્તિમાં મોડું થઇ શકે છે. નવી નિયુક્તિ માટે સંસદીય સુનાવણી પણ જરુરી છે. અને સંસદ હાલમાં ભંગ છે. એટલે 89 મહિનાઓ બાદ આ નિયુક્તિ થઇ શકે છે.













