રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે. રશિયા સાથેના સંબંધોને કારણે અમેરિકા ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે.
પુતિન ક્યારે ભારત આવ્યા હતા













