ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશોને વધુ એક ધમકી આપી છે. તેમણે ચેતાવણી આપી છે કે જો ટેરિફને બદલે જવાબી કાર્યવાહી કરતા દેશોની ટેક કંપનીઓ પર ડિઝિટલ ટેક્સ લગાવશે તો તેના નિકાસ પર લાગેલો ટેરિફ વધુ વધી જશે. એટલે કે ટેરિફ વધારી દેવામાં આવશે. તેમણે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશે પોસ્ટ લખી, જેમાં તેમણે ચેતવણી આપી કે જે દેશ અમેરિકાની ટેક કંપનીઓ પર ડિઝઇટલ ટેક્સ લગાવશે તો તેના જવાબમાં તેમનો ટેરિફ વધારી દેવામાં આવશે.
શું ભારત લગાવશે ડિઝિટલ ટેક્સ ?












