અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મુલાકાત કરશે. પુતિનની સુરક્ષામાં બોડીગાર્ડ્સ સાથે અનેક સુટકેસનો સમાવેશ થશે. પરંતુ આ સામાન્ય સુટકેસ નથી. બધા સુટકેસ બુલેટપ્રૂફ છે. જેનો ઉપયોગ પુતિન પર ગોળીબાર થવાના કિસ્સામાં ઢાલ તરીકે કરાશે. આ સુટકેસમાંથી એકનું નામ 'પૂ સુટકેસ' છે. જેમાં પુતિનનું મળમૂત્ર એકત્રિત કરીને મોસ્કો લઈ જવામાં આવશે.
પુતિનનું પોર્ટેબલ ટોયલેટ













