• મોટાં વ્યક્તિઓનું અપમાન કરવું નહીં
  • બાળકોને મારવું, લડવું કે સ્ત્રીઓનું અપમાન ન કરવું
  • પિતાનું સમ્માન નહીં કરો તો પૂર્વજો નારાજ થશે

પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરુ થઈને આસો મહિનાની અમાસ સુધી ચાલે છે. આ 15 દિવસમાં પિતૃઓ ધરતી પર આવે છે અને સાથે આશીર્વાદ આપે છે. આ સમયે પિતૃઓની સેવા કરવાનો અવસર મળે છે. આ સમયે પિતૃઓની સેવા કરવાનો અવસર મળે છે. શ્રદ્ધા ભાવ સાથે 15 દિવસ સુધી પિતૃઓનું શ્રાદ્ધ કરવું. આ સમયે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખી લેવું જેથી પિતૃઓ નારાજ ન થાય. જો આવું થશે તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જાણો કોને ન કરવા પરેશાન

મોટાઓનું સમ્માન ન કરો

પિતૃપક્ષના સમયે મોટાનો અનાદર ન કરવો. માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં પૂર્વજો ઘરે આવે છે અને કોઈ પણ મોટા વ્યક્તિઓને અપશબ્દો ન બોલવા.

બાળકોને મારવું કે લડવું નહીં

પિતૃપક્ષના સમયે ઘરમાં બાળકોને લડવું કે મારવું અને સાથે સ્ત્રીઓનું અપમાન કરવું નહીં. આ વાતથી પિતૃઓ નારાજ થઈ જાય છે. શ્રાદ્ધનો સમય પવિત્ર હોય છે. આ સમયે પિતૃઓ મુક્તિ અને શાંતિની આશા કરે છે. તો ભૂલથી પણ પિતૃઓને નારાજ ન કરો.

પિતાનું સમ્માન ન કરો

આ વાતનું પણ ધ્યાન રાખવું કે પિતાને કોઈ તકલીફ નહીં પડે. પિતૃ પક્ષમાં પિતાને કષ્ટ આપવાનું ટાળો. તેનાથી પિતૃઓની તકલીફ વધી શકે છે.

મહેમાનને ભૂખ્યા ન જવા દો

શ્રાદ્ધમાં કોઈને પણ ઘરના દરવાજાથી ભૂખ્યા ન જવા દો. તરસ્યા વ્યક્તિને પાણી આપો. શ્રાદ્ધમાં કોઈ પણ ભિક્ષુકને હતાશ કરીને મોકલશો તો પિતૃઓ નાખુશ થાય છે અને તમારી મુશ્કેલીઓ વધી શકે છે.  

  • Follow us on: