- હવે ટૂંક સમયમાં સલ્ફર કોટેડ યુરિયા મળશે
- સલ્ફર કોટેડ યુરિયાની કીંમત ખૂબ નજીવી હશે
- ખેતરમાં આ યુરિયાથી બમણો પાક મળશે
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. પરંતુ ખેતીમાં ભૌગોલિક અને હવામાન પરિબળને લીઘે ખેતીમાં જોઈએ એટલી ધારી સફળતા નથી મેળવી શકાતી. તો વળી ખેતરમાં નાખવામાં આવતા ખાતરને લઈ ઘણી તકલીફો વેઠવી પડે છે. ખાતર ન મળતા જોઈએ એવો ખેતીપાક નથી લઈ શકાતો. યુરિયા ખાતરમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. જો કે આમાં પણ એક નવા જ પ્રકારના યુરિયા ટૂંક સમયમાં લાવવાની તૈયારી કરી રહી છે. જી હા...













