- એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો ઓનલાઈન બુક કરી શકે છે
- પેટીએમની મદદથી પણ કરાવી શકાય છે સિલિન્ડરનું બુકિંગ
- ઓનલાઈન બુકિંગથી મળશે કેશબેક અને બચશે રૂપિયા અને સમય
રસોઈ ગેસ સિલિન્ડરને તમે અનેક રીતે બુક કરાવી શકો છો. જો તમે ઓઈલ કંપનીના ગ્રાહકના કસ્ટમર કેયર નંબર પર કોલ કરીને એલપીજી સિલિન્ડર બુક કરાવો છો તો તે પણ સારું છે. તેનાથી તમારો સમય બચે છે. તમે ઓનલાઈન પણ તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. જો તમે પેટીએમથી સિલિન્ડર બુક કરાવો છો તો તમને મોટો ફાયદો થઈ શકો છો. હાલમાં પેટીએમ પર રસોઈ ગેસ બુકિંગ પર શાનદાર ઓફર્સ ચાલી રહી છે. જેનાથી તમે રસોઈ ગેસ પર 1000 રૂપિયા સુધીનું કેશબેક ઘરે બેઠા મેળવી શકો છો.
ચાલી રહી છે 4 ઓફર્સ













