• દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે અપડેટ કરાય છે
  • રાજ્ય સરકાર ઈંધણના ભાવ પર વેટ લગાવતા તેના ભાવમાં વધઘટ થતો રહે છે
  • એસએમએસથી પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકાય છે

દેશમાં આવેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપ-ડેટ કરી દેતી હોય છે. હાલ ઈંધણના ભાવમાં કોઈ અપડેટ નથી મળ્યું. દેશના દરેક શહેરમાં ઈંધણના ભાવ અલગ-અલગ હોય છે. આની પાછળનું કારણ એ છે કે સરકારે આ કિંમત પર વેટ ઉમેરતી હોય છે. જાણીએ દેશ અને શહેરના ઈંધણના નવા ભાવ.

આ સિવાય દેશના દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જુદાજુદા હોય છે. એનું કારણ એવું છે કે રાજ્ય સરકાર ફ્યૂઅલના ભાવ પર વેટ લગાવતી હોય છે. આવામાં દરેક શહેરમાં ભાવ અળગ હોય છે. જો તમે પોતાની કારની ટાંકી ફુલ કરાવતા પહેલા પોતાના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ તપાસી જોવા જોઈએ.

ગુજરાતના ચાર શહેરના ઈંધણના ભાવ


ક્રમશહેરપેટ્રોલનો ભાવ લિટરમાંડીઝલનો ભાવ લિટરમાં
1અમદાવાદ94.50 રૂપિયા90.17 રૂપિયા
2વ઼ડોદરા94.09 રૂપિયા89.76 રૂપિયા
3જામનગર94.46 રૂપિયા90.13 જામનગર
4સુરત94.31 રૂપિયા90.00 રૂપિયા



દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ


ક્રમ શહેર પેટ્રોલના ભાવ લિટરમાંડીઝલના ભાવ લિટરમાં
1દિલ્હી94.72 રૂપિયા87.62 રૂપિયા
2મુંબઈ103.44 રૂપિયા89.97 રૂપિયા
3કોલકાતા 104.95 રૂપિયા91.76 રૂપિયા
4ચેન્નઈ100.75 રૂપિયા 92.34 રૂપિયા 

 એસએમએસથી આવી રીતે ચેક કરો પોતાના શહેરના ઈંધણના ભાવ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સના લીધે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. તમે ફોથી એસએમએસ વડે પણ રોજ દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છે. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવું. 

  • Follow us on: