- બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક પર ફટકાર્યો દંડ
- RBIએ બેંકોને કુલ 10.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
- બેંકો પર નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સિટી બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક પર કુલ 10.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંકો પર નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
રિઝર્વ બેંકનું શું છે નિવેદન?













