આરોપીએ કાયદેસરની ફી સિવાય વધારાના રૂ.500ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોવાતી, ફરીયાદીએ મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.500 સ્વીકારી, સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યો હતો.


આરોપી

અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલ, BND એનર્જી ફીટનેશ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર, ઉ.વ.35, તા.જી.મહેસાણા.

ટ્રેપની તારીખ

તા.૦૯/૦૧/૨૦૨૬

લાંચની માંગણીની રકમ: રૂ.૫૦૦ /-

લાંચ સ્વીકારેલ રકમ

રૂ.૫૦૦ /-

લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૫૦૦ /-

ટ્રેપનુ સ્થળ

BND એનર્જી ફીટનેશ સેન્ટરની બહાર, સેન્ધણી પાર્લર ખાતે, મહેસાણા.

ટ્રેપ કરનાર અધિકારી

એસ.ડી.ચાવડા

પોલીસ ઇન્સ્પેક્ટર,

મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી

એ.કે.પરમાર,

મદદનીશ નિયામક,

ગાંધીનગર એસીબી એકમ, ગાંધીનગર.

ઇન્ચાર્જ અધિકારી

હરેશ મેવાડા,

નાયબ નિયામક,

અમદાવાદ રેન્જ


આ પણ વાંચો : Railway News : 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે


 

  • Follow us on: