જૂનાગઢનો મેહુલ સોલંકી બાતમીના આધારે ઝડપાયો છે અને તેની પાસેથી આ ઉલ્ટી ઝડપાઈ છે, પોરબંદર SOGએ નરસંગ હાઇવે પરથી આરોપીને ઝડપ્યો છે. આરોપી ઉલ્ટીને લઈ જૂનાગઢથી પોરબંદર વહેચવા માટે લાવ્યો હતો.
દોઢ કિલોથી વધુ વજનનું એમ્બરગ્રીસ મળ્યું
પોરબંદરમાંથી 1.82 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે શખ્સ ઝડપાયો છે અને પોરબંદર SOGએ બાતમીના આધારે નરસંગ હાઇવે પરથી જૂનાગઢના મેહુલ સોલંકીને ઝડપી પાડયો છે, મેહુલ સોલંકી પાસેથી બહુ મૂલ્યવાન વ્હેલ માછલીની (વજન ૧.૮૨૯ કિ.ગ્રા -કિંમત ૧ કરોડ ૮ર લાખ)ની ઉલ્ટી (એમ્બરગ્રીસ) મળી આવતા તપાસ શરૂ કરાઈ છે, આ ઉલ્ટી કોન













