- રોહિત શેટ્ટીની ટીમમાં ટાઈગરની એન્ટ્રી
- ફિલ્મમાં પણ થાય છે ધમાકેદાર શરૂઆત
- નવો લૂક જોઈને ફેન્સ થયા ખુશખશાલ
ટાઈગર શ્રોફ પોતાની નવી ફિલ્મ ગણપતને લઈને વ્યસ્ત છે. જોરશોરથી આ ફિલ્મને લઈને પ્રમોશન કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એના આ કામમાં કો એસ્ટર ક્રિતી સેનન પણ એનો સાથ આપી રહી છે. આવતીકાલે તારીખ 20 ઓક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થનારી 'ગણપત'ની ફેન્સ રાહ જોઈને બેઠા છે. ચાહકો થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુક છે, ત્યારે ટાઈગરે તેમના માટે એક સરપ્રાઈઝ આપી છે.
કોપ અવતારમાં અનોખી એન્ટ્રી













