બોલીવુડ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે અલગ થવાની અટકળો ચાલી રહી છે . હાલમાં અહેવાલમાં દાવો કરાયો છે કે સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024માં મુંબઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને ગોવિંદા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે ગોવિંદા અને સુનિતા આહુજાની પુત્રી ટીના આહુજાએ માતાપિતાના અલગ થવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે.
ગોવિંદા અને સુનિતાની દિકરીએ આપી પ્રતિક્રિયા













