કલર્સ ટીવીનો નવો રિયાલિટી શો 'પતિ પત્ની ઔર પંગા' સતત ચર્ચામાં છે. આ શોની ચર્ચામાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે કારણ કે, તેમાં ફેમસ કપલ જોવા મળ્યા અને અંગત જીવનના ખુલાસા કરી રહ્યા છે. આ શોમાં સ્વરા ભાસ્કર અને તેના પતિ ફહાદ અહેમદ પણ જોવા મળ્યા છે. લગ્ન બાદ ગ્લેમરની દુનિયાથી સંપૂર્ણપણે દૂર રહેનારી સ્વરા ભાસ્કર રાજકારણી ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા પછી પહેલી વાર દુનિયા સામે આવી રહી છે. તે તેના પતિ ફહાદ અહેમદ સાથે 'પતિ પત્ની ઔર પંગા'માં ભાગ લેવા જઈ રહી છે જેનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે.

Pahlaj Nihalani Death: બોલીવુડના દિગ્ગજ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન












