શેફાલી જરીવાલાના મૃત્યુથી હાલમાં બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં હચમચી ગઈ છે. શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યોછે. શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર 28 જૂને થયા હતા. આ દરમિયાન ઘણા સ્ટાર તેમને શ્રદ્ધાજંલી આપવા પહોંચ્યા હતા. આજે શેફાલી જરીવાલાના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે જોતા જ અભિનેતા વરુણ ધવનની પ્રતિક્રિયા સામે આવી છે.
શેફાલીના મૃત્યુ બાદ કોના પર ગુસ્સે થયા વરુણ ધવન?














