- રણબીરની ફિલ્મમાં બતાવાયેલો આલિશાન મહેલ પટોડી પેલેસ
- 10 એકરમાં ફેલાયેલો છે આ પેલેસ, અનેક ફિલ્મોનું થયું છે શૂટિંગ
- રંગ દે બસંતી, મંગલ પાંડે સહિત અનેક ફિલ્મો અહીં થઈ છે શૂટ
સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં કલાકારોની એક્ટિંગ સિવાય ફિલ્મના લોકેશન્સને પણ લોકો પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની એનિમલમાં બતાવાયેલા આ આલિશાન મહેલ લાસેફ અલી ખાનનો પટોડી પેલેસ છે જે 10 એકરમાં ફેલાયેલો છે. એનિમલ પહેલા પણ અનેક ફિલ્મોના શૂટિંગને માટે સેફના આ આલિશાન મહેલની પસંદગી થઈ ચૂકી છે.
આ ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યું છે, જાણો નામ













