- પાર્ટીમાં અમિતાભ બચ્ચન અને સલમાન ખાન ગળે મળ્યા
- ફિલ્મ નિર્માતા આનંદ પંડિતના 60માં જન્મદિવસની ઉજવણી
- બર્થ-ડે સેલિબ્રેશનમાં સેલિબ્રિટીઝનો જમાવડો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે ગત રોજ પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો. નિર્માતાનો 60માં જન્મદિનની ઉજવણી કરાઈ જેમાં આ અવસર પર આનંદના ઘરે સ્ટાર્સ ઉમટી પડયા હતા. બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનથી લઈ અભિતાભ બચ્ચન સુધી પોતાની હાજરીથી પાર્ટીને વધુ સુંદર બનાવી દીધી હતી. બર્થ-ડે પાર્ટીના તમામ ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાર્ટીમાં રહેલા તમામ સ્ટાર્સ મન ભરી પાર્ટી એન્જોઈ કરી હતી.
https://www.instagram.com/reel/C1Hxqbzy8oE/













