- સંજય દત્તની પ્રથમ પત્ની ઋચા શર્માને કૅન્સર હતું
- એક પછી એક હિટ ફિલ્મો આપ્યા બાદ અચાનક બોલિવૂડને ગુડ બાય કર્યું
- ઋચા શર્માને હિન્દી ફિલ્મોમાં લાવવાનું શ્રેય દેવ આનંદને જાય છે
સદાબહાર અભિનેતા દેવઆનંદની હીરોઈન બનવું કોઈ પણ અભિનેત્રી માટે ખાસ વાત હતી. આામાં જો પ્રથમ ફિલ્મમાં આ મેગાસ્ટારની સાથે કામ કરવાની તક મળે તો પછી તો પૂછવું જ શું. આ ખાત ચાંસ ઋષા શર્માને મળ્યો હતો. તેને પોતાની ત્રણ વર્ષના લાંબા કરિયરમાં પાંચ ફિલ્મો કરી હતી. વર્ષ 1987માં આવેલી 'આગ હી આગ' ઋચાનાં અભિનય કરિયરની છેલ્લી ફિલ્મ હતી. આ વર્ષે ઋચા શર્માએ બોલિવૂડ એકટર સાથે લગ્ન પણ કરી લીધા હતા અને ઋચા શર્મા દત્ત બની ગઈ હતી.













