- આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર
- હિન્દુ નેતાઓની હત્યા કરવાનું હતું ષડયંત્ર હતુ
- આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી
સુરતમાં આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર થતા હવે મોટો ખુલાસા થઇ શકે છે. તેમજ હિન્દુ નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર પણ બહાર આવી શકે છે. આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
ઉપદેશ રાણા સહિતની હત્યાનું કાવતરુ ઘડ્યું












