ગાંધીનગરમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે.RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે.
RTO કચેરીમાં ગેરરીતિની ફરિયાદ













