- અમદવાદથી મુંબઈની 4 ફ્લાઈટો રદ કરવાની ફરજ પડી
- એર ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઈટોને હવામાં ચક્કર લગાવવા પડ્યા
- મુંબઈમાં ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે આજે પણ હવાઈ મુસાફરીને થઈ શકે છે અસર
મુંબઈમાં મુશળધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયુ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી અને રેલવે મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે, ત્યારે અમદવાદથી મુંબઈની 4 ફ્લાઈટો રદ્દ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદથી મુંબઈ જતી 4 ફલાઈટ રદ કરવામાં આવી













