અમદાવાદ શહેરમાં આજે ત્રણ જગ્યાએ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સ્થિત વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિગમાં અચાનક આગ લાગતાં આઠેક જેટલા વાહનો બળીને ખાક થઈ ગયાં છે. જ્યારે ચંડોળા વિસ્તારમાં કાટમાળમાં આગ લાગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. શહેરમાં વટવા GIDC ફેઝ 4માં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.
GIDC ફેઝ 4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ













