અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સમગ્ર સ્ટેડિયમમા દેશભક્તિનો રંગ દેખાશે. આખા સ્ટેડિયમને તિરંગાની થીમ પર સજાવાશે અને આ જ થીમ પર સ્ટેડિયમના સ્ટેન્ડમાં લાઈટીંગ થશે. ઓપરેશન સિંદૂરની થીમ પર IPLની ક્લોઝિંગ સેરેમની યોજાશે.
આખું સ્ટેડિયમ દેશ ભક્તિના ગીતોથી ગૂંજી ઉઠશે













