અમદાવાદમાં વર્ષોથી પ્રિ મોન્સૂન એક્શન પ્લાનના બણગા ફૂંકવામાં આવે છે. મનપા દ્વારા ઠોસ પગલા લેવામાં આવ્યા હોવાના દાવા કરાય છે. તે છતાંય ચોમાસામાં શહેરમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ જાય છે. આ વખતે પણ ચોમાસા પહેલા મહાનગર પાલિકામાં પ્રિ મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચાઓ થઈ હતી.
પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ













