- મોટેરા વિસ્તારમાં ઓઈલની પાઈપ લાઈનમાં સર્જાયું લીકેજ
- ઓઈલ રસ્તા પર ઢોળાતા આગ લાગવાની દહેશત
- ચાંદખેડા ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરી લીકેજ બંધ કર્યું
અમદાવાદના મોટેરા વિસ્તારમાં ઓઈલની પાઈપ લાઈનમાં લીકેજ સર્જાયુ છે અને રસ્તા પર પાણીની જેમ ઓઈલ ફરી વળ્યું હતું અને ઓઈલ રસ્તા પર ઢોળાતા આગ લાગવાની દહેશત છે.
ફાયર વિભાગની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી













