અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી અપહરણ થયેલા સગીર વયના યુવકને ગુજરાત પોલીસે મુક્ત કરાવ્યો છે.યુવકના જ મિત્રો રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા હતા. જેની જાણ પોલીસને થતા ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલા યુવકને ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુક્ત કરાવ્યો છે.
આરોપીઓએ ફરિયાદી યુવકનું અપહરણ કરી લીધું













