અમરેલી જિલ્લાના લાઠીના જરખીયા ગામના અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમરેલીના લાઠીનો અનુસૂચિત જાતિનો યુવાન સાવરકુંડલા બાયપાસ પાસે આવેલ દ્વારકાધીશ દુકાને નમકીન લેવા માટે ગયો હતો. જે દરમિયાને કેટલાક ઈસમો સાથે તેની માથાકૂટ થઈ હતી. જે બાદ જખરીયા ગામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. જેના લીધે દલિત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે દલિત સમાજે પ્રશાસન સામે ન્યાયની માંગણી કરી હતી.
યુવકનું સારવારમાં થયુ મોત













