અમરેલીના જખરીયા ગામના યુવકની નમકીન લેવા બાબતે મારામારી થઈ હતી. જેનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી મારામારીમાં યુવકનું મોત થતા પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી.જેથી અનુસૂચિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જેથી પોલીસે અનુસૂચિત જાતિના યુવકની હત્યાના કેસમાં 10 લોકોને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓને ઝડપ્યા













