અરવલ્લીના ભિલોડામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ફોરેસ્ટ ચોકીદાર ધુળાભાઈ તરારે ગળે ફાંસો ખાઇને પોતાનુ જીવન ટૂંકાવ્યુ છે. નર્સરીમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યુ હતુ. ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. અને આત્મહત્યા માટે કયો કયુ કારણ જવાબદાર છે. તે અંગે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
આપઘાતનું કારણ અકબંધ













