- દાંડિયાબજાર ચોકીમાં બજાવતો હતો ફરજ
- અશોક આહીર નામના પોલીસકર્મીનો આપઘાત
- આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ
ભરૂચમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા બાદ આજુબાજુમાં ભારે ચકચાર મચી ગઈ છે. અશોકભાઈ કાનાભાઈ આહિર નામના જમાદારે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ છે.
પોલીસ ક્વાર્ટસમાં જ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત













