ગુજરાતમાં ચોરો બંધ ઘરમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. ચોરો હવે લોકોને તો ઠીક પણ હવે ભગવાનને પણ નથી છોડતા ત્યારે મંદિરોમાં રાત્રિના સમયે ચોરો આવીને ભગવાનના આભૂષણો અને દાનપેટીમાં ચોરી કરતા હોય છે. તેવી ઘણી ઘટનાઓ બને છે. ત્યારે આવો જ એક બનાવ ભાવનગરના પાલીતાણામાં સામે આવી હતી. જેમાં એક અજાણી મહિલા મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડની ઉઠાંતરી કરીને નાસી ગઈ હતી. જેની સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
મંદિરમાં થઈ ચોરી













